Viyahapannatti 1142
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1142
- Language
- Gujarati
1142
વિવેચન :–૭૫૮
(૧) લેશ્યા-પહેલા ઉદ્દેશામાં કહેવી, તેથી આને લેશ્યા ઉદ્દેશક કહ્યો. એ પ્રમાણે બીજે પણ કહેવું. (૨) ગર્ભ-ગર્ભ અભિધાયક. (૩) પૃથ્વી-પૃથ્વીકાયિક આદિ વક્તવ્યતા. (૪) મહાસ્રવ-નારકા, મહાશ્રવ, મહાક્રિયા આદિ પદાર્થ. (૫) ચરમ-અલ્પસ્થિતિક નારકાદિ વડે પરમ-મહાસ્થિતિ-કતાથી મહાકર્મવાળા આદિ અર્થ પ્રતિપાદનાર્થે. (૬) દ્વીપ-દ્વીપ અભિધાનાર્થે, (૭) ભવન-ભવનાદિ અર્થાભિધાનાર્થે, (૮) નિર્વૃત્તિ-શરીરાદિની નિષ્પત્તિ, (૯) કરણ-કરણાર્થે, (૧૦) વનચરસુર-વ્યંતર દેવોની વક્તવ્યતા.
શતક-૧૯, ઉદ્દેશક-૧ – ‘લેશ્યા’
તેમાં પહેલો ઉદ્દેશો વ્યાખ્યાયિત કરીએ છીએ. તેનું આદિ સૂત્ર –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit