Viyahapannatti 1143
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1143
- Language
- Gujarati
1143
‘ભગવતી’ સૂત્ર-૭૫૯ :– [૧૯/૧/૭૫૯]
રાજગૃહમાં યાવત્ આમ કહ્યું – ભગવન્! લેશ્યા કેટલી છે? ગૌતમ! છ. તે આ પ્રમાણે - જેમ પન્નવણાનો ચોથો લેશ્યા ઉદ્દેશો સંપૂર્ણ કહેવો. ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit