Viyahapannatti 1156
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1156
- Language
- Gujarati
1156
વિવેચન :–૭૬૪
વર્ણકપેસિકા - ચંદન પીસનારી, તરુણી-વિકસતી વયવાળી, બલવં-સામર્થ્યવાળી, જુગવં-સુષમદુષમાદિ વિશિષ્ટ કાળવાળી. જુવાણિ-વયને પ્રાપ્ત. અપ્પાયંક-નીરોગી, (વર્ણન) - સ્થિર હસ્તાગ્ર, દૃઢ હાથ-પગ-ઉરુ આદિવાળી. અહીં ચર્મેષ્ટ, દુધ્રણ આદિ ન કહેવું. - X - X - X - તિક્ખ-કઠોર, વઈરામઈએ - વજ્રમયી, તે જ છેદરહિત, કઠિન હોય છે સણ્હકરણીય - જેમાં ચૂર્ણરૂપ દ્રવ્યો કરાય છે તે પેષણશિલા. વર્તકવરેણ - લોષ્ટક પ્રધાન, પુત્રવિકાઈય - પૃથ્વીકાયિકનો સમુદય. જતુ ગોલા સમાન - ડિંભરૂપ રમવાના લાખના ગોળા પ્રમાણ અર્થાત્ બહુ મોટા નહીં.
પડિસાહરિએ૦ પ્રતિસંહરણ શિલાના અને શિલાપુત્રકને સંહરીને પિંડરૂપ કરણ - X - કેટલાંક શિલામાં કે શિલાપુત્રકમાં ચોંટે છે, સંઘર્ષિત થાય, પીડાય, મરે છે. કઈ રીતે? પીસાઈને. આટલા મોટા અર્થાત્ અતિસૂક્ષ્મ છે. વિશિષ્ટ પેષણ સામગ્રીમાં (પણ) કેટલાંક પીસાઈને સ્પર્શ પણ પામતા નથી. - X - સંઘટ્ટ એ આક્રમણનો ભેદ છે તેથી આક્રાંત પૃથ્વી આદિને જેવી વેદના થાય છે તે કહી – મુઠ્ઠી વડે આક્રમણ કરાતાં, - X - ઉક્ત લક્ષણા વેદના હોવાથી આમ કહ્યું.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit