Pramāṇa · Search · About · API

Viyahapannatti 1166

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1166

Language
Gujarati

1166

‘ભગવતી’ સૂત્ર-૭૬૮ :– [૧૯/૬/૭૬૮]
ભગવન્‌! દ્વીપ-સમુદ્રો ક્યાં છે? ભગવન્‌! દ્વીપ સમુદ્રો કેટલા છે? કયા આકારે છે? - જેમ જીવાભિગમમાં દ્વીપ-સમુદ્ર ઉદ્દેશો છે, તે જ અહીં જ્યોતિષ્કમંડલ ઉદ્દેશો છે, તે જ અહીં જ્યોતિષ્કમંડલ ઉદ્દેશો વર્જીને કહેવો. યાવત્‌ પરિણામ, જીવનો ઉત્પાદ યાવત્‌ અનંતવાર સુધી કહેવું.
ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)