Viyahapannatti 1176
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1176
- Language
- Gujarati
1176
વિવેચન :–૭૭૪ થી ૭૭૬
જેના વડે કરાય તે કરણ અથવા ક્રિયામાં સાધકતમ કૃતિ તે કરણ-ક્રિયામાત્ર. (શંકા) આ વ્યાખ્યાનમાં કરણ અને નિર્વૃત્તિમાં ભેદ નથી. નિર્વૃત્તિ પણ ક્રિયારૂપપણે છે. (સમાધાન) એમ નથી. કરણ વડે આરંભેલ ક્રિયા, નિર્વૃત્તિ તે કાર્યની નિષ્પત્તિ છે.
- - દવ્વકરણ - દ્રવ્યરૂપ કરણ અથવા દ્રવ્યનાદાત્રાદિ. - કટ આદિના દ્રવ્યથી, શલાકાદિ દ્રવ્યમાં, પાત્રાદિ કરણ તે દ્રવ્ય કરણ. - - ક્ષેત્રકરણ - ક્ષેત્ર જ કે ક્ષેત્રનું કરણ - શાલિક્ષેત્રાદિનું કરણ, સ્વાધ્યાયાદિનું ક્ષેત્રકરણ. - - કાળકરણ - કાળ જ કે કાળનું કરણ - અવસર આદિનું કરણ, કાળ વડે કે કાળમાં કરણ - -ભવકરણ-નારકાદિ ભવ એ જ કરણ. એ પ્રમાણે ભાવકરણ પણ જાણવું.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit