Pramāṇa · Search · About · API

Viyahapannatti 118

Viyāhapannatti: ṭīkānusārī vivecana 118

Language
Gujarati

118

‘ભગવતી’ સૂત્ર-૭૯ :– [૧/૭/૭૯]
ભગવન્‌ ! નૈરયિકોમાં ઉત્પદ્યમાન શું એક ભાગથી એક ભાગને આશ્રીને ઉત્પન્ન થાય, એક ભાગથી સર્વ ભાગને આશ્રીને ઉત્પન્ન થાય, સર્વથી દેશ ભાગે ઉપજે કે સર્વથી સર્વ ભાગે ઉપજે? ગૌતમ! દેશથી દેશ, દેશથી સર્વ કે સર્વથી દેશ ભાગે ઉત્પન્ન ન થાય, પણ સર્વથી સર્વ ભાગે ઉપજે. નૈરયિકવત્‌ વૈમાનિક સુધી જાણવું.

Linked texts (1)