Viyahapannatti 1183
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1183
- Language
- Gujarati
1183
વિવેચન :–૭૭૯
(૧) બેઈન્દ્રિય-દ્વીન્દ્રિયાદિ વક્તવ્યતા પ્રતિબદ્ધ, (૨) આકાશ-આકાશાદિ અર્થે, (૩) પ્રાણવધ - પ્રાણાતિપાતાદિ અર્થ વિષયક, (૪) ઉપચય-શ્રોત્રેન્દ્રિયાદિ ઉપચયાર્થે, (૫) પરમાણુ-પરમાણુ વક્તવ્યતા, (૬) અંતર-રત્નપ્રભા, શર્કરાપ્રભાદિ અંતરાલ વક્તવ્યતા, (૭) બંધ-જીવ પ્રયોગાદિબંધાર્થે,(૮) ભૂમિ-કર્મ,અકર્મભૂમ્યાદિ પ્રતિપાદનાર્થે, (૯)ચારણ-વિદ્યાચારણાદિ અર્થે,(૧૦) સોપક્રમજીવ-સોપક્રમાયુષ્, નિરૂપક્રમાયુષ્ જીવ.
શતક-૨૦, ઉદ્દેશક-૧ – ‘બેઈન્દ્રિય’
તેમાં પહેલા ઉદ્દેશાની વ્યાખ્યા કરીએ છીએ, તેનું આ પહેલું સૂત્ર –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit