Viyahapannatti 1185
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1185
- Language
- Gujarati
1185
વિવેચન :–૭૮૦
સિય - સ્યાત્, કદાચિત્ સર્વદા નહીં. એગયઓ - એકીભૂત, સંયુજ્ય. સાહારણસરીર - અનેક જીવ સામાન્ય બાંધે, તેને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરીને તે. ઠિઈ - સ્થિતિ, તેઈન્દ્રિયની ઉત્કૃષ્ટી ૪૯-દિવસ, ચતુરિન્દ્રિયની છ માસ, બંનેની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત્ત. પંચેન્દ્રિયોને મતિ જ્ઞાનાદિ ચાર હોય છે. - X - X - અસંયતો પ્રાણાતિપાતાદિમાં રહે છે. સંયતો તેમાં રહેતા નથી. જે જીવોના સંબંધી અતિપાતાદિ છે તે પંચેન્દ્રિય જીવો કહેવાય છે – જેમકે પ્રાણાતિપાતાદિવાળા છે, તે જીવોને હોય છે તે સંજ્ઞી છે. નાનાત્વં ભેદ, જેમકે આપણે વધ્ય છીએ, આ વધક છે. પણ અસંજ્ઞી તે ન જાણે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit