Viyahapannatti 1190
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1190
- Language
- Gujarati
1190
વિવેચન :–૭૮૨
અભિ - અભિધાયક, વચન - શબ્દો, અભિવચન-પર્યાય શબ્દો, ધમ્મ - જીવ અને પુદ્ગલોના ગતિપર્યાયમાં ધારણ કરે તે ધર્મ, ધર્માસ્તિકાય-ધર્મ એ જ અસ્તિકાય-પ્રદેશ રાશિ, તે ધર્મ શબ્દના સાધર્મ્યથ અસ્તિકાય રૂપ ધર્મના પ્રાણાતિપાત વિરમણાદિ પર્યાયપણે પ્રવર્તે છે. આવા પ્રકારના-જેમકે ચારિત્રધર્મ અભિધાયક સામાન્ય કે વિશેષ શબ્દો, તે બધાં ધર્માસ્તિકાયના અભિવચનો છે. - - અધમ્મ - ધર્મ, ઉક્ત લક્ષણથી વિપરીત તે અધર્મ - જીવ અને પુદ્ગલોને સ્થિતિમાં ઉપકારી, બાકી પૂર્વવત્.
આકાશ - આ - મર્યાદા કે અભિવિધિ વડે બધા અર્થો સ્વ સ્વભાવને જેમાં પામે તે આકાશ. ગગન-અતિશયગમન વિષયત્વથી. નભ-દીપતો નથી તે. સમ-નિમ્ન, ઉન્નતત્વ અભાવથી. વિસમ-દુર્ગમત્વથી. ખહ-ખનન કરતા કે છોડતાં પણ જે રહે તે. વિહ-વિશેષથી ત્યજાય તે. - વીઈ-વિવિક્ત સ્વભાવથી વીચિ. વિવર-આવરણ રહિત, અંબર-માતા માફક, જનન સાધર્મ્યાત્, અંબા-જળ, તેનું દાન દેનાર. અંબરસ-જેમાંથી જળરૂપ રસ પડે છે. છિડ્ડ - છિદ્ર, છેદનના અસ્તિત્વથી, ઝુષિર-શોષીને દાન કરવાથી, મગ્ગ-પથરૂપ. વિમુહ-જેની કોઈ મુખ નથી. અદ્દ-જેના પર ગમન થાય. વિયદ્દ - વિશેષ ગમન થાય. વોમ - વિશેષ રક્ષણ કરવાથી, ભાયણ - વિશ્વના આશ્રયરૂપ, અંતલિક્ખ - જેનું મધ્યમાં દર્શન થાય તે. સામ-શ્યામવર્ણત્વથી.
અગમન-ગમન ક્રિયા રહિતત્વથી. - X -ચેય - પુદ્ગલોના ચયનકર્તા, જેય-કર્મશત્રુને જિતનાર. આય - આત્મા, વિવિધ ગતિમાં સતત ગામીત્વથી. રંગણ-રાગના યોગથી. હિંડુક - હિંડુકત્વથી. - - - પોગ્ગલ - શરીરાદિના પુરણ અને ગલનથી. માણવ - અનાદિથી જૂનો. કત્ત-કર્તા, કર્મોના કારક. વિગત્ત-વિવિધપણે કર્તા અથવા કર્મોનો છેદક. ‘જએ’-અતિશય ગમનશીલ હોવાથી જગત્. જંતુ-જન્મે તે. જોણિ-બીજાને ઉત્પન્ન કરનાર હોવાથી યોનિ. સયંભુ-સ્વયં હોવાથી. - X - નાયક-કર્મનો નેતા. અંતરપ્પ-અંતરાત્મા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit