Pramāṇa · Search · About · API

Viyahapannatti 1192

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1192

Language
Gujarati

1192

‘ભગવતી’ સૂત્ર-૭૮૩ :– [૨૦/૩/૭૮૩]
ભગવન્‌! પ્રાણાતિપાત, મૃષાવાદ યાવત્‌ મિથ્યાદર્શનશલ્ય, પ્રાણાતિપાત વિરમણ યાવત્‌ મિથ્યાદર્શન-શલ્યવિવેક ઔત્પાતિકી યાવત્‌ પારિણામિકી, અવગ્રહ યાવત્‌ ધારણા, ઉત્થાન-કર્મ-બળ-વીર્ય-પુરુષકાર પરાક્રમ, નૈરયિકત્વ, અસુરકુમારત્વ યાવત્‌ વૈમાનિકત્વ, જ્ઞાનાવરણીય યાવત્‌ અંતરાય, કૃષ્ણલેશ્યા યાવત્‌ શુક્લલેશ્યા, સમ્યક્‌દૃષ્ટિ આદિ ત્રણ, ચક્ષુદર્શનાદિ ચાર, આભિનિબોધિક જ્ઞાન યાવત્‌ વિભંગજ્ઞાન, આહારસંજ્ઞા આદિ ચાર, ઔદારિકાદિ પાંચ શરીર, મન આદિ ત્રણ યોગ, સાકારોપયોગ - અનાકારોપયોગ, જે આ કે આવા, તે બધાં આત્મા સિવાય બીજે પરિણમન કરતા નથી. હા, ગૌતમ! યાવત્‌ - X - તે પરિણમતા નથી.

Linked texts (1)