Pramāṇa · Search · About · API

Viyahapannatti 1193

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1193

Language
Gujarati

1193

વિવેચન :–૭૮૩
નનત્થ૦ - આત્માને છોડીને અન્યત્ર વર્તતા નથી, આત્માના પર્યાયપણાથી, પર્યાય અને પર્યાયી કથંચિત્‌ એકત્વથી આત્મરૂપ છે, આ બધાં આત્માથી ભિન્નત્વ વડે પરિણમતા નથી. - - જીવ ધર્મો વિચાર્યા, હવે કથંચિત્‌ અધર્મ જ વર્ણાદિ વિચારીએ છીએ–

Linked texts (1)