Pramāṇa · Search · About · API

Viyahapannatti 1206

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1206

Language
Gujarati

1206

વિવેચન :–૭૮૯ થી ૭૯૧
શતક-૧૭, ઉદ્દેશો-૬, આના વડે સૂચવે છે - પૂર્વે ઉત્પન્ન થઈ પછી આહાર કરે કે પહેલા આહાર કરી પછી ઉપજે - X - પહેલા ઉત્પન્ન થઈ પછી શરીર પ્રાયોગ્ય પુદ્ગલ ગ્રહણ કરે. - X - અથવા ઉત્પત્તિ ક્ષેત્રમાં પ્રદેશ પ્રક્ષેપણ કરીને પૂર્વે આહાર ગ્રહણ કરે, પછી પૂર્વના ક્ષેત્રથી પ્રદેશો સંહરે. વાચનાંતર અભિપ્રાયથી પૃથ્વી-અપ્‌-વાયુ વિષયત્વથી ઉદ્દેશક ત્રય, અહીંથી આઠમો છે.

Linked texts (1)