Viyahapannatti 1217
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1217
- Language
- Gujarati
1217
‘ભગવતી’ સૂત્ર-૮૦૩ :– [૨૦/૧૦/૮૦૩]
ભગવન્! જીવો શું સોપક્રમાયુષ્ છે કે નિરૂપક્રમાયુષ્? ગૌતમ! જીવો સોપક્રમાયુષ્ પણ છે, નિરૂપક્રમાયુષ્ પણ છે.
નૈરયિકો વિશે પ્રશ્ન? ગૌતમ! નૈરયિકો સોપક્રમાયુષ્ નથી, નિરૂપક્રમાયુષ્ છે. એ પ્રમાણે યાવત્ સ્તનિતકુમારો સુધી કહેવું. - - પૃથ્વીકાયિકોને ‘જીવ’ સમાન કહેવા. એ પ્રમાણે મનુષ્યો સુધી કહેવું. - - વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકોને નૈરયિકોની સમાન કહેવા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit