Pramāṇa · Search · About · API

Viyahapannatti 1218

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1218

Language
Gujarati

1218

વિવેચન :–૮૦૩
સોપક્રમાયુ - ઉપક્રમણ તે ઉપક્રમ, અપ્રાપ્તકાળે આયુષ્યનું નિર્જરવું તે, તેની સાથે જે છે તે સોપક્રમ. તે આવા પ્રકારનું આયુ જેમને છે તે સોપક્રમાયુ. તથા તેનાથી વિપરીત આયુ તે નિરપક્રમાયુષ્‌ કહેવાય.
અહીં ગાથા છે – દેવો, નૈરયિકો, અસંખ્યાત વર્ષાયુવાળા તિર્યંચો અને મનુષ્યો, ઉત્તમ પુરુષો અને ચરમ શરીરવાળા તે બધાં નિરૂપક્રમાયુ છે.
બાકીના સંસારી જીવો તે ઈતર એવા સોપક્રમાયુષ્‌વાળી છે. આ રીતે સંક્ષેપથી સોપક્રમ અને નિરુપક્રમ ભેદ કહ્યો.
ઉપક્રમ અધિકારથી કહે છે –

Linked texts (1)