Viyahapannatti 1227
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1227
- Language
- Gujarati
1227
ભગવન્! શાલી, વ્રીહિ યાવત્ જવજવ, આ ધાન્યોના જીવો કંદપણે ઉત્પન્ન થાય તો હે ભગવન્! તે જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય? અહીં ‘કંદ’ અધિકારમાં ‘મૂળ’ ઉદ્દેશો સંપૂર્ણ કહેવો. યાવત્ અનેકવાર અથવા અનંતવાર પૂર્વે ઉત્પન્ન થયેલ છે. - - ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit