Viyahapannatti 1233
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1233
- Language
- Gujarati
1233
એ પ્રમાણે પુષ્પનો ઉદ્દેશો પણ કહેવો. વિશેષ એ કે – દેવો ઉપજે છે. ઉત્પલોદ્દેશક માફક ચાર લેશ્યા અને ૮૦ ભંગ કહેવા, અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટથી અંગુલ પૃથક્ત્વ. - X -
પુષ્પની માફક ફળનો ઉદ્દેશો પણ સંપૂર્ણ કહેવો.
એ પ્રમાણે બીજનો ઉદ્દેશો પણ. - - આ દશ ઉદ્દેશા છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit