Viyahapannatti 1234
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1234
- Language
- Gujarati
1234
‘ભગવતી’ સૂત્ર-૮૧૫ :– [૨૧/૨/૧/૮૧૫]
ભગવન્! કલાય, મસૂર, તલ, મગ, અડદ, વલ્લ, કુલત્થ, આલિ સંદક, સટિન, પલિમંથક આ ધાન્યોના મૂળરૂપે જે જીવ ઉત્પન્ન થાય, તે ક્યાંથી આવી ઉત્પન્ન થાય? એ પ્રમાણે મૂલાદિ દશ ઉદ્દેશા ‘શાલિ’ માફક કહેવા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit