Pramāṇa · Search · About · API

Viyahapannatti 1236

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1236

Language
Gujarati

1236

વિવેચન :–૮૦૮ થી ૮૨૧
એ પ્રમાણે બધાં જ વર્ગો સૂત્રસિદ્ધ છે. - X - ૮૦ ભંગો આ રીતે - ચાર લેશ્યામાં એકત્વમાં-૪, બહુત્વમાં-૪, ચાર પદના છ દ્વિકસંયોગમાં પ્રત્યેકના ચાર ભંગ એટલે-૨૪ ભેદ તથા ચારેમાં ત્રિકસંયોગમાં પ્રત્યેકના આઠ ભંગથી ૩૨-ભેદ, ચતુષ્ક સંયોગમાં-૧૬ ભેદ. એ રીતે ૮૦ ભેદો થાય.
અવગાહના વિશેષાભિધાયિકા વૃદ્ધોક્ત ગાથા - મૂલ, સ્કંધ, કંદ, ત્વચા, શાલ, પ્રવાલ, પત્ર એ સાતમાં ધનુષ્‌પૃથક્ત્વ અને પુષ્પ, ફળ, બીજમાં અંગુલ પૃથક્‌ત્વ જાણવા.

Linked texts (1)