Pramāṇa · Search · About · API

Viyahapannatti 1239

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1239

Language
Gujarati

1239

વિવેચન :–૮૨૨
(૧) તાલ - તાડ, તમાલ આદિ વૃક્ષ વિશેષ વિષય દશ ઉદ્દેશારૂપ. પહેલો વર્ગ, ઉદ્દેશક દશક - મૂલ, કંદાદિ વિષય ભેદથી પૂર્વવત્‌. (૨) એકાસ્થિક - જે ફળ મધ્યે એક બીજ હોય તે, લીંબુ-આમ્ર-જંબૂ-કૌશાંબ આદિ. (૩) બહુબીજક - જે ફળમાં ઘણાં બીજો હોય તે, અસ્તિક-તેદુંક-બદરક - પિત્થ આદિ વૃક્ષ વિશેષ. (૪) ગુચ્છ - વૃંતાકી આદિ. (૫) ગુલ્મ - સિરિયક, નવમાલિકા, કોરંટાદિ. (૬) વલ્લી-પુંફલી, કાલિંગી, તુંબી આદિ, એ પ્રમાણે છઠ્ઠો વર્ગ વેલોનો છે. આ છ વર્ગમાં પ્રત્યેક દશ-દશ ઉદ્દેશાથી કુલ ૬૦-ઉદ્દેશો છે –
શતક-૨૨, વર્ગ-૧, ઉદ્દેશા-૧ થી ૧૦

Linked texts (1)