Pramāṇa · Search · About · API

Viyahapannatti 1249

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1249

Language
Gujarati

1249

વિવેચન :–૮૨૯
(૧) આલુક - આલુક, મૂલકાદિ સાધારણ શરીર વનસ્પતિ ભેદ વિષયક, (૨) લોહી - લોહી વગેરે અનંતકાયિક વિષયક, (૩) અવકી - અવક, કવક વગેરે અનંતકાયિક ભેદ વિષયક, (૪) પાઢ - પાઠા, મૃગવાલુંકી-મધુરસાદિ વનસ્પતિ ભેદ વિષયક, (૫) માષવર્ણી - માષવર્ણી, મૃદ્ગપર્ણી વગેરે વલ્લી વિશેષ વિષયક. આ પાંચેમાં પૂર્વોક્ત દશ-દશ ઉદ્દેશાથી ૫૦ ઉદ્દેશા થાય.
શતક-૨૩, વર્ગ-૧, ઉદ્દેશા-૧ થી ૧૦

Linked texts (1)