Viyahapannatti 1292
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1292
- Language
- Gujarati
1292
વિવેચન :–૮૬૧
(૧) લેશ્યા - લેશ્યાદિ પદાર્થો કહેવા. - X - (૨) દ્રવ્ય-દ્રવ્યો કહે છે. (૩) સંસ્થાન-સંસ્થાનાદિ પદાર્થ. (૪) યુગ્મ-કૃતયુગ્માદિના અર્થો. (૫) પર્યવ-પર્યવ વિવેચના. (૬) નિર્ગ્રન્થ - પુલાકાદિ નિર્ગ્રન્થો. (૭) શ્રમણ-સામાયિકાદિ સંયત આદિ પદાર્થો. (૮) ઓઘ-નારકાદિ જે રીતે ઉત્પન્ન થાય તેમ કહેવા. કઈ રીતે? ઓઘે - સામાન્યથી વર્તમાન ભવ્ય, અભવ્યાદિ વિશેષણથી અવિશેષિત. (૯) ભવ્ય - ભવ્ય વિશેષણા નારકાદિ જે રીતે ઉત્પન્ન થાય તે કહે છે. (૧૦) અભવ્ય - અભવ્યત્વમાં વર્તતા. (૧૧) સમ્યક્-સમ્યગ્દૃષ્ટિ વિશેષણા. (૧૨) મિથ્યા-મિથ્યાત્વમાં વર્તમાન.
આ રીતે આ પચીસમાં શતકમાં બાર ઉદ્દેશા છે.
શતક-૨૫, ઉદ્દેશક-૧, ‘લેશ્યા’
તેમાં પહેલા ઉદ્દેશાની વ્યાખ્યા કરે છે, તેનું આ પહેલું સૂત્ર.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit