Viyahapannatti 1293
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1293
- Language
- Gujarati
1293
‘ભગવતી’ સૂત્ર-૮૬૨ :– [૨૫/–/૧/૮૬૨]
તે કાળે, તે સમયે રાજગૃહમાં યાવત્ આમ પૂછ્યું – ભગવન્! લેશ્યાઓ કેટલી છે? ગૌતમ! છ. તે આ - કૃષ્ણલેશ્યા આદિ, જેમ શતક-૧, ઉદ્દેશો-૨-માં કહ્યા મુજબ લેશ્યા વિભાગ, અલ્પબહુત્વ યાવત્ ચાર પ્રકારના દેવોનું મિશ્ર અલ્પબહુત્વ સુધી જાણવું.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit