Viyahapannatti 1298
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1298
- Language
- Gujarati
1298
વિવેચન :–૮૬૪
જે બે પ્રથમ સમયમાં ઉત્પન્ન હોય તે પ્રથમ સમય ઉત્પન્ન, અહીં ઉત્પત્તિ તે નરકક્ષેત્ર પ્રાપ્તિ. તે બંનેને વિગ્રહથી કે ઋજુગતિથી અથવા એકને વિગ્રહગતિ અને બીજાને ઋજુગતિ, જેને સમ કે વિષમ યોગ વર્તે છે તે. નારકને આશ્રીને આહારક કે અનાહારક હોય. કઈ રીતે?
જે નારક વિગ્રહગતિ અભાવે આવીને આહારક જ ઉત્પન્ન થાય તે નિરંતર આહારક, તેની અપેક્ષાએ વિગ્રહગતિમાં અનાહારક થઈને જે ઉત્પન્ન થાય તે હીન છે, પૂર્વે અનાહારકપણે ઉપચિતત્વથી અને હીનયોગત્વથી વિષમયોગી થાય છે. બંને સમાન સમયે વિગ્રહ કે ઋજુગતિથી આવીને ઉપજે તો બંને તુલ્ય છે, સમયોગી થાય છે. - X - X - એ રીતે અધિકતા અને તુલ્યતા પણ બતાવી છે - યોગાધિકારથી જ આગળ કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit