Viyahapannatti 1305
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1305
- Language
- Gujarati
1305
‘ભગવતી’ સૂત્ર-૮૬૮ :– [૨૫/–/૨/૮૬૮]
ભગવન્! અસંખ્ય લોક આકાશમાં અનંત દ્રવ્યો રહી શકે? ગૌતમ! હા, રહી શકે. - - ભગવન્! લોકના એક આકાશપ્રદેશમાં કેટલી દિશાથી આવીને પુદ્ગલો એકત્રિત થાય છે? ગૌતમ! નિર્વ્યાઘાતથી છ એ દિશાથી, વ્યાઘાતને આશ્રીને કદાચ ત્રણ દિશા, કદાચ ચાર દિશા, કદાચ પાંચ દિશામાંથી. - - ભગવન્! લોકના એક આકાશ પ્રદેશમાં કેટલી દિશામાં પુદ્ગલો પૃથક્ થાય? પૂર્વવત્. એ રીતે ઉપચિત થાય, અપચિત થાય.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit