Viyahapannatti 1347
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1347
- Language
- Gujarati
1347
‘ભગવતી’ સૂત્ર-૮૯૮ થી ૯૦૦ :– [૨૫/–/૬/૮૯૮ થી ૯૦૦]
[૮૯૮] નિર્ગ્રન્થ સંબંધી ૩૬-દ્વાર છે – (૧) પ્રજ્ઞાપના, (૨) વેદ, (૩) રાગ, (૪) કલ્પ, (૫) ચારિત્ર, (૬) પ્રતિસેવના, (૭) જ્ઞાન, (૮) તીર્થ, (૯) લિંગ, (૧૦) શરીર, (૧૧) ક્ષેત્ર, (૧૨) કાળ, (૧૩) ગતિ, (૧૪) સંયમ, (૧૫) નિકાશ.
[૮૯૯] - - (૧૬) યોગ, (૧૭) ઉપયોગ, (૧૮) કષાય, (૧૯) લેશ્યા, (૨૦) પરિણામ, (૨૧) બંધ, (૨૨) વેદ, (૨૩) કર્મઉદીરણા, (૨૪) ઉપસંપત્ હાન, (૨૫) સંજ્ઞા, (૨૬) આહાર.
[૯૦૦] (૨૭) ભવ, (૨૮) આકર્ષ, (૨૯) કાળ, (૩૦) અંતર, (૩૧) સમુદ્ઘાત, (૩૨) ક્ષેત્ર, (૩૩) સ્પર્શના, (૩૪) ભાવ, (૩૫) પરિણામ, (૩૬) અલ્પબહુત્વ. - (આટલું) નિર્ગ્રન્થોનું (કહે છે –)
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit