Pramāṇa · Search · About · API

Viyahapannatti 1405

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1405

Language
Gujarati

1405

‘ભગવતી’ સૂત્ર-૯૭૫ :– [૨૬/–/૯૭૫]
[શ્રુતદેવી ભગવતીને નમસ્કાર]
આ શતકમાં ૧૧-ઉદ્દેશકો છે. તે આ – (૧) જીવો, (૨) લેશ્યા, (૩) પાક્ષિક, (૪) દૃષ્ટિ, (૫) અજ્ઞાન, (૬) જ્ઞાન, (૭) સંજ્ઞા, (૮) વેદ, (૯) કષાય, (૧૦) ઉપયોગ, (૧૧) યોગ.

Linked texts (1)