Viyahapannatti 1406
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1406
- Language
- Gujarati
1406
વિવેચન :–૯૭૫
જીવો, પ્રતિ ઉદ્દેશક બંધ વક્તવ્યતાના સ્થાન, પછી લેશ્યા, પાક્ષિકો, દૃષ્ટિઓ, અજ્ઞાન, જ્ઞાન, સંજ્ઞા, વેદ, કષાય, યોગ, ઉપયોગ-બંધ વક્તવ્યતા સ્થાન, એ રીતે આ અગિયાર સ્થાનો છે.
શતક-૨૬, ઉદ્દેશક-૧, ‘જીવ’
અનંતરોત્પન્નાદિ વિશેષ વિરહિત જીવને આશ્રીને ૧૧-ઉદ્દેશા ઉક્તરૂપ દ્વારથી બંધ વક્તવ્યતામાં પહેલો ઉદ્દેશો કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit