Viyahapannatti 1417
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1417
- Language
- Gujarati
1417
વિવેચન :–૯૮૧
અહીં પહેલા બે ભંગ જ અનંતરોપપન્ન નારકને મોહલક્ષણ પાપકર્મના અબંધકત્વથી અસંભવ છે. - X - X - આ લેશ્યાદિ પદોમાં સામાન્યથી નારકાદિઓ સંભવે છે, જે પદો અનંતરોત્પન્ન નારકાદિને અપર્યાપ્તકત્વથી ન હોય, તેને તેમાં ન કહેવા. - X - X - આયુકર્મ દંડકમાં અનંતરોત્પન્ન મનુષ્ય આયુ ન બાંધે, પછી બાંધશે. પણ ચરમશરીરી તો બાંધતો નથી, બાંધશે પણ નહીં. કૃષ્ણપાક્ષિકમાં - X - માત્ર ત્રીજો ભંગ છે. બધાં નારકાદિ જીવોને જે પાપકર્મ દંડકમાં કહ્યું તે ભિન્નત્વ અહીં પણ કહેવું.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit