Viyahapannatti 1437
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1437
- Language
- Gujarati
1437
અનંતરોત્પન્ન બે ભેદે છે. અનંતરોત્પન્નને આયુનો ઉદય સમકાળે જ હોય. અન્યથા તેઓ અનંતરોત્પન્ન જ ન કહેવાય. તેઓ આયુષ્યના પ્રથમ સમયવર્તી છે. મરણ પછી પરભવોત્પત્તિને આશ્રીને, તેઓ મરણ કાળે ભૂતપૂર્વ ગતિથી અનંતરોત્પન્ન કહેવાય છે. વિષમોત્પન્ન એટલે મરણની વિષમતા [ભિન્નકાળ] થી કહેવાય. આમને ત્રીજો, ચોથો ભંગ સંભવે નહીં.
અનંતરોદ્દેશક ચતુષ્ક - અનંતરોત્પન્ન, અનંતરાવગાઢ, અનંતર આહારક, અનંતર પર્યાપ્તક ઉદ્દેશા. - - કર્મપ્રસ્થાપન શતક પૂર્ણ થયું.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit