Pramāṇa · Search · About · API

Viyahapannatti 1436

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1436

Language
Gujarati

1436

‘ભગવતી’ સૂત્ર-૯૯૭ :– [૨૯/–/૩ થી ૧૧/૯૯૭]
આ પ્રમાણે આ ગમક વડે બંધિ શતકની ઉદ્દેશ પરિપાટી મુજબ બધું જ અહીં કહેવું યાવત્‌ અચરમ ઉદ્દેશક. અનંતર ચાર ઉદ્દેશોની એક વક્તવ્યતા અને બાકી સાતની એક વક્તવ્યતા કહેવી.

Linked texts (1)