Viyahapannatti 1459
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1459
- Language
- Gujarati
1459
‘ભગવતી’ સૂત્ર-૧૦૧૬ :– [૩૨/–/૧/૧૦૧૬]
ભગવન્! ક્ષુદ્ર કૃતયુગ્મ નૈરયિક ઉદ્વર્તિત થઈને ક્યાં જાય છે? ક્યાં ઉપજે છે? શું નૈરયિકાદિમાં ઉત્પન્ન થાય છે? ઉદ્વર્તના, વ્યુત્ક્રાંતિ પદ મુજબ જાણવી.
ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉપજે? ગૌતમ! ચાર, આઠ, બાર, સોળ, સંખ્યાત કે અસંખ્યાત ઉદ્વર્તે છે.
ભગવન્! તે જીવો કઈ રીતે ઉદ્વર્તે? ગૌતમ! જેમ કોઈ કૂદનારો૦ આદિ પૂર્વવત્. એ પ્રમાણે તે ગમક યાવત્ આત્મપ્રયોગથી ઉદ્વર્તે, પરપ્રયોગથી નહીં.
રત્નપ્રભા પૃથ્વી નૈરયિક ક્ષુદ્ર કૃતયુગ્મ૦? રત્નપ્રભા સમાન ઉદ્વર્તના જાણવી. એ રીતે યાવત્ અધઃસપ્તમી. - - એ રીતે ક્ષુદ્ર ત્ર્યોજ, ક્ષુદ્ર દ્વાપરયુગ્મ, ક્ષુદ્ર કલ્યોજ જાણવા, માત્ર પરિમાણ જાણી લેવું.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit