Pramāṇa · Search · About · API

Viyahapannatti 1460

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1460

Language
Gujarati

1460

‘ભગવતી’ સૂત્ર-૧૦૧૭ :– [૩૨/–/૨ થી ૨૮/૧૦૧૭]
કૃષ્ણલેશ્યી કૃતયુગ્મ નૈરયિક૦? એ પ્રમાણે આ ક્રમથી જેમ ઉપપાત શતકમાં ૨૮ ઉદ્દેશા કહ્યા, તેમ ઉદ્વર્તનામાં ૨૮-ઉદ્દેશા સંપૂર્ણ કહેવા. વિશેષ એ કે – ‘ઉદ્વર્તે છે’ એમ કહેવું. બાકી પૂર્વવત્‌. ભગવન્‌! તેમજ છે.

Linked texts (1)