Viyahapannatti 1492
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1492
- Language
- Gujarati
1492
‘ભગવતી’ સૂત્ર-૧૦૬૩ :– [૩૯/–/–/–/૧૦૬૩]
કૃતયુગ્મ કૃતયુગ્મ અસંજ્ઞી પંચેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે? બેઈન્દ્રિય માફક અસંજ્ઞીમાં પણ બાર શતક કહેવા. માત્ર-અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ ૧૦૦૦ યોજન. સંચિઠ્ઠણા જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ પૂર્વકોડી પૃથક્ત્વ, સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ પૂર્વકોડી.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit