Viyahapannatti 1491
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1491
- Language
- Gujarati
1491
‘ભગવતી’ સૂત્ર-૧૦૬૨ :– [૩૮/–/–/–/૧૦૬૨]
ચઉરિન્દ્રિયના એ પ્રમાણે જ બાર શતક કહેવા. માત્ર અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યેય ભાગ, ઉત્કૃષ્ટથી ૪ ગાઉ, સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ છ માસ, બાકી બધું બેઈન્દ્રિય મુજબ. ભગવન્! તેમજ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit