Viyahapannatti 1507
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1507
- Language
- Gujarati
1507
‘ભગવતી’ સૂત્ર-૧૦૭૫ :– [૪૧/–/–/૮૫ થી ૧૧૨/૧૦૭૫]
સમ્યગ્દૃષ્ટિ રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે છે? ઉદ્દેશા-૧-મુજબ. ચારે યુગ્મોમાં ચારે ઉદ્દેશા ભવસિદ્ધિક સદૃશ કહેવા. - - - કૃષ્ણલેશ્યી સમ્યગ્દૃષ્ટિ રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે? કૃષ્ણલેશ્યી સદૃશ ચારે ઉદ્દેશા કહેવા. સમ્યક્દૃષ્ટિમાં ભવસિદ્ધિક સદૃશ ૨૮ ઉદ્દેશા.
શતક-૪૧, ઉદ્દેશા-૧૧૩ થી ૧૬૮
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit