Viyahapannatti 1506
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1506
- Language
- Gujarati
1506
‘ભગવતી’ સૂત્ર-૧૦૭૪ :– [૪૧/–/–/૫૭ થી ૮૪/૧૦૭૪]
અભવસિદ્ધિક રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે? ઉદ્દેશા-૧-સમાન. માત્ર મનુષ્યોને નૈરયિક સમાન કહેવા. બાકી પૂર્વવત્. - - - એ રીતે ચારે યુગ્મોમાં ચાર ઉદ્દેશા. કૃષ્ણલેશ્યી અભવસિદ્ધિક રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિકો ક્યાંથી ઉપજે? પૂર્વવત્ ચારે ઉદ્દેશો. એ રીતે નીલલેશ્યી૦ ચાર ઉદ્દેશા. કાપોતલેશ્યી૦ ચાર ઉદ્દેશા. તેજોલેશ્યી૦ ચાર ઉદ્દેશો. પદ્મલેશ્યી ચાર ઉદ્દેશા. શુક્લલેશ્યી૦ ચાર ઉદ્દેશા. એ રીતે આ અઠ્ઠાવીસ અભવસિદ્ધિક ઉદ્દેશકોમાં મનુષ્યો, નૈરયિક ગમ સમાન જાણવા. - - ભગવન્! તેમજ છે.
શતક-૪૧, ઉદ્દેશા-૮૫ થી ૧૧૨
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit