Pramāṇa · Search · About · API

Viyahapannatti 1509

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1509

Language
Gujarati

1509

‘ભગવતી’ સૂત્ર-૧૦૭૮ :– [૪૧/–/–/૧૬૯ થી ૧૯૬/૧૦૭૮]
શુક્લપાક્ષિક રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે છે? ભવસિદ્ધિક સમાન ૨૮-ઉદ્દેશા થાય. બધાં મળી ૧૯૬ ઉદ્દેશા રાશિયુગ્મ શતકના થયા. યાવત્‌ શુક્લલેશ્યી શુક્લપાક્ષિક રાશિયુગ્મ કલ્યોજ વૈમાનિક યાવત્‌ જો સક્રિય હોય તો તે જ ભવ ગ્રહણથી સિદ્ધ થાય યાવત્‌ અંત કરે? આ અર્થ સમર્થ નથી. ભગવન્‌! તે એમ જ છે.

Linked texts (1)