Viyahapannatti 1510
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1510
- Language
- Gujarati
1510
‘ભગવતી’ સૂત્ર-૧૦૭૯ :– [૪૧/–/–/૧૬૯ થી ૧૯૬/૧૦૭૯]
ગૌતમસ્વામીએ ભગવન્ મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરીને, વાંદી-નમીને આમ કહ્યું – ભગવન્! એમ જ છે, તેમજ છે, અવિતથ છે, અસંદિગ્ધ છે, ઈચ્છિત છે, પ્રતિચ્છિત છે, ઈચ્છિત-પ્રતિચ્છિત છે. આપે કહ્યો તે આ અર્થ સત્ય છે. કેમકે અરહંત ભગવંતો અપૂતિવચની હોય છે. ફરી શ્રમણ ભગવંત મહાવીરને વાંદી-નમીને, સંયમ અને તપ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચરે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit