Viyahapannatti 220
Viyāhapannatti: ṭīkānusārī vivecana 220
- Language
- Gujarati
220
‘ભગવતી’ સૂત્ર-૧૩૯ :– [૨/૭/૧૩૯]
ભગવન્! દેવો કેટલા ભેદે છે? ગૌતમ! ચાર ભેદે, તે આ - ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક.
ભગવન્! ભવનપતિ દેવોના સ્થાનો ક્યાં છે? ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીમાં ઈત્યાદિ ‘સ્થાન પદ’માં દેવોની વક્તવ્યતા છે, તે કહેવી. વિશેષ એ – ભવનો કહેવા, તેમનો ઉપપાત લોકના અસંખ્ય ભાગમાં થાય છે, એ બધું કહેવું - યાવત્ - સિદ્ધગંડિકા પૂરી કહેવી. કલ્પોનું પ્રતિષ્ઠાન, જાડાઈ-ઉંચાઈ-સંસ્થાન, એ જીવાભિ-ગમમાં કહેલ - યાવત્ - વૈમાનિક ઉદ્દેશો.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit