Pramāṇa · Search · About · API

Viyahapannatti 240

Viyāhapannatti: ṭīkānusārī vivecana 240

Language
Gujarati

240

વિવેચન :–૧૪૯, ૧૫૦
અહીં પ્રત્યેક પૃથ્વીના પાંચ સૂત્રો, દેવલોકના બાર સૂત્રો, ગ્રૈવેયકના ત્રણ સૂત્રો, અનુત્તર અને ઈષત્‌ પ્રાગ્ભારાના બે સૂત્રો એ રીતે-૫૨-સૂત્રો કહેવા. તેમાં અવકાશાંતરો સંખ્યેય ભાગને સ્પર્શે છે, બીજા બધાં અસંખ્યેય ભાગને સ્પર્શે છે - એ ઉત્તર છે. અધર્માસ્તિકાય અને લોકાકાશમાં આ સૂત્રો જ કહેવા.

Linked texts (1)