Pramāṇa · Search · About · API

Viyahapannatti 242

Viyāhapannatti: ṭīkānusārī vivecana 242

Language
Gujarati

242

‘ભગવતી’ સૂત્ર-૧૫૧ :– [૩/–/૧૫૧]
ત્રીજા શતકમાં દશ ઉદ્દેશા છે – (૧) ચમરની વિકુર્વણા શક્તિ, (૨) ચમરોત્પાત, (૩) ક્રિયા, (૪) યાન, (૫) સ્ત્રી, (૬) નગર, (૭) લોકપાલ, (૮) દેવાધિપતિ, (૯) ઈન્દ્રિય, (૧૦) પર્ષદા.

Linked texts (1)