Pramāṇa · Search · About · API

Viyahapannatti 243

Viyāhapannatti: ṭīkānusārī vivecana 243

Language
Gujarati

243

વિવેચન :–૧૫૧
ચમરેન્દ્રની વિકુર્વણાશક્તિ કેવી છે? ઈત્યાદિ પ્રશ્નના નિર્વચન માટે પહેલો ઉદ્દેશો. ચમરોત્પાત નામે બીજો, કાયિકી આદિ ક્રિયાને જણાવવા ત્રીજો, દેવે વિકુર્વેલ યાનને સાધુ જાણે? તે અર્થના નિર્ણય માટે ચોથો, સાધુ બાહ્ય પુદ્ગલોને લઈને સ્ત્રી આદિના રૂપો વિકુર્વી શકે? તે માટે પાંચમો. વારાણસીમાં સમુદ્ઘાત કરેલ સાધુ રાજગૃહના રૂપોને જાણે? તે માટે છઠ્ઠો. સોમાદિ ચાર લોકપાલને કહેનારો સાતમો, અસુરાદિના ઈન્દ્રોને જણાવતો આઠમો, ઈન્દ્રિયના વિષયોનો નવમો અને ચમરની પર્ષદાનો દશમો ઉદ્દેશો છે.
શતક-૩, ઉદ્દેશો-૧ – ‘ચમર વિકુર્વણા’

Linked texts (1)