Pramāṇa · Search · About · API

Viyahapannatti 250

Viyāhapannatti: ṭīkānusārī vivecana 250

Language
Gujarati

250

‘ભગવતી’ સૂત્ર-૧૫૭ :– [૩/૧/૧૫૭]
ભગવન્‌! એમ કહી ત્રીજા ગૌતમ વાયુભૂતિ અણગારે ભગવંત મહાવીરને યાવત્‌ આમ કહ્યું – ભગવન્‌! જો દેવેન્દ્ર દેવરાજ શક્ર આવો મહર્દ્ધિક યાવત્‌ આટલી વિકુર્વણા સામર્થ્યવાળો છે, ભગવન્‌! તો દેવેન્દ્ર દેવરાજ ઈશાન કેવો મહાઋદ્ધિક છે?૦ તેમજ જાણવું. વિશેષ આ – સાધિક બે સંપૂર્ણ જંબૂદ્વીપ. બાકી પૂર્વવત્‌.

Linked texts (1)