Pramāṇa · Search · About · API

Viyahapannatti 249

Viyāhapannatti: ṭīkānusārī vivecana 249

Language
Gujarati

249

વિવેચન :–૧૫૬
હવે કહેવાનાર રીતે સામાનિક દેવપણે ઉત્પન્ન થયો તેમ સંબંધ જોડવો. તિષ્યક નામનો. પોતાના વિમાનમાં. આહાર, શરીરાદિની રચના. જે બીજે છ પર્યાપ્તિ કહી છે, અહીં પાંચ છે – ભાષા, મનઃપર્યાપ્તિ એ બંને બહુશ્રુતોએ કોઈ કારણે એક જ ગણી છે - લબ્ધ - જન્માંતરમાં તેની ઉપાર્જના અપેક્ષાએ. પ્રાપ્ત - દેવભવ અપેક્ષાએ. અભિસમન્વાગત - તેના ભોગની અપેક્ષાએ. ચમર માફક કહીને લોકપાલ અને અગ્રમહિષીનું વિકુર્વણા સામર્થ્ય તિર્છા સંખ્યાત દ્વીપ-સમુદ્ર સૂચવેલ છે.

Linked texts (1)