Pramāṇa · Search · About · API

Viyahapannatti 3

Viyāhapannatti: ṭīkānusārī vivecana 3

Language
Gujarati

3

ભાવમંગલમાં પંચ પરમેષ્ઠિ નમસ્કારરૂપ ભાવમંગલ વિશેષથી ઉપાદેય છે. પરમેષ્ઠિમાં મંગલત્વ, લોકોત્તમત્વ, શરણ્યત્વ રહેલું છે. કહ્યું છે – ‘મંગલ ચાર છે’ આદિ. તેનો નમસ્કાર સર્વ પાપનો નાશક હોવાથી સર્વ વિઘ્ન ઉપશમનો હેતુ છે. કહ્યું છે કે – ‘એ પંચ નમસ્કાર સર્વ પાપનો નાશક છે, સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે.’ તેથી સર્વ શ્રુતસ્કંધની આદિમાં તેનું ગ્રહણ થાય છે, તેથી સર્વશ્રુતસ્કંધાભ્યંતર કહે છે. તેથી શાસ્ત્રની આદિમાં પરમેષ્ઠીપંચક નમસ્કારને દર્શાવે છે.
શતક-૧, ઉદ્દેશો-૧ – ‘ચલણ’