Viyahapannatti 311
Viyāhapannatti: ṭīkānusārī vivecana 311
- Language
- Gujarati
311
‘ભગવતી’ સૂત્ર-૨૦૫ :– [૩/૯/૨૦૫]
રાજગૃહમાં યાવત્ આમ કહ્યું – ભગવન્! ઈન્દ્રિયવિષયો કેટલા કહ્યા છે? ગૌતમ! પાંચ, તે આ – શ્રોત્રેન્દ્રિય વિષય ઈત્યાદિ. આ સંબંધે જીવાભિગમ સૂત્રનો આખો જ્યોતિષ્ક ઉદ્દેશો જાણવો.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit