Viyahapannatti 328
Viyāhapannatti: ṭīkānusārī vivecana 328
- Language
- Gujarati
328
વિવેચન :–૨૧૫
૧-ચંપામાં સૂર્ય વિષયક પ્રશ્નના નિર્ણયાર્થે, ૨-વાયુ વિષયક પ્રશ્નના નિર્ણયાર્થે, ૩-‘જાલિકાગ્રંથ’ દૃષ્ટાંતથી જણાતી વાતના નિર્ણયાર્થે, ૪-શબ્દ વિષયક પ્રશ્નનો નિર્ણય, ૫-છદ્મસ્થ વક્તવ્યતા, ૬-આયુષ્યનું અલ્પત્વાદિ જણાવવા, ૭-પુદ્ગલોના કંપનને જણાવવા, ૮-નિર્ગ્રન્થીપુત્ર નામક સાધુએ કરેલ પદાર્થ-વિચારસાર, ૯-રાજગૃહ નગરની વિચારણા, ૧૦-ચંપાનગરીમાં ચંદ્રની વક્તવ્યતા.
શતક-૫, ઉદ્દેશો-૧ – ‘સૂર્ય’
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit