Pramāṇa · Search · About · API

Viyahapannatti 341

Viyāhapannatti: ṭīkānusārī vivecana 341

Language
Gujarati

341

વિવેચન :–૨૨૨
લવણસમુદ્રનું સ્વરૂપ જણાવતા કહે છે – જીવાભિગમસૂત્રમાં કહેલ લવણસમુદ્ર સૂત્ર જાણવું. ક્યાં સુધી? જાવ લોગ૦ તે આ છે - તેનો ઘેરાવો કેટલો છે? ગૌતમ! તેનો ચક્રવાલ વિષ્કંભ બે લાખ યોજન છે, ઘેરાવો કિંચિત્‌ વિશેષોન ૧૫,૮૧,૩૯૦૦ યોજન છે. અંતે -લવણસમુદ્ર જંબૂદ્વીપને કેમ ડૂબાડતો નથી? - X - લોકસ્થિતિ છે.

Linked texts (1)