Viyahapannatti 340
Viyāhapannatti: ṭīkānusārī vivecana 340
- Language
- Gujarati
340
‘ભગવતી’ સૂત્ર-૨૨૨ :– [૫/૨/૨૨૨]
ભગવન્! લવણસમુદ્રનો ચક્રવાલ વિષ્કંભ કેટલો કહ્યો છે? પૂર્વવત્ જાણવો યાવત્ લોકસ્થિતિ, લોકાનુભાવ. ભગવન્! તે એમ જ છે, એમ જ છે કહી ગૌતમ સ્વામી યાવત્ વિચરે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit