Pramāṇa · Search · About · API

Viyahapannatti 408

Viyāhapannatti: ṭīkānusārī vivecana 408

Language
Gujarati

408

વિવેચન :–૨૭૨
(૧) વેયણ-મહાવેદના, મહાનિર્જરાનું પ્રતિપાદન. (૨) આહાર-આહારાદિ અર્થને કહેનાર. (૩) મહા-શ્રવ-મોટા આશ્રવવાળાને પુદ્ગલો બંધાય છે તેનું કથન. (૪) સપએસ-જીવ સપ્રદેશ છે કે અપ્રદેશ? (૫) તમુએ-તમસ્કાય નિરૂપણ. (૬) ભવિઅ - નારકાદિપણે ઉત્પન્ન થવા યોગ્ય. (૭) સાલિ - શાલ્યાદિ ધાન્યકથન. (૮) પુઢવિ - રત્નપ્રભાદિ કથન. (૯) કમ્મ - કર્મબંધ નિરૂપણ. (૧૦) અન્નઉત્થિ - અન્યતીર્થિક વક્તવ્યતા.
શતક-૬, ઉદ્દેશો-૧ – ‘વેદના’

Linked texts (1)